હિંમતનગર જેવો ભયાનક અકસ્માત ફરી થયો: પોલીસકર્મીનું મોત, ટ્રિપલ અકસ્માતમાં ક્રેટાનું પડીકું થઇ ગયું, જુઓ તસવીરો

સુરત જિલ્લાના નાના બોરસરા ગામ નજીક એક દુઃખદ અકસ્માત સર્જાયો છે, જેમાં રાજકોટ જિલ્લા એલસીબી પોલીસની ટીમને ભારે નુકસાન થયું છે. આ ઘટનામાં એક પોલીસકર્મીએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને…

error: Unable To Copy Protected Content!