વેપારના દાતા બુધનું પાપી ગ્રહ કેતુના નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન, આકસ્મિક ધન લાભના યોગ
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં બુધને સૌથી શક્તિશાળી ગ્રહોમાંના એક ગણવામાં આવે છે, જે લગભગ 15 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. આ સાથે સાથે એક અવધિ પછી નક્ષત્ર પરિવર્તન પણ કરે છે…
