દ્વારકા હાઇવે ઇતિહાસનો સૌથી ભયાનક અકસ્માત: 7 લોકોના મોત, મરણચીસોથી ગુંજ્યો હાઇવે, જ્યાં જુઓ ત્યાં લાશ, જુઓ તસવીરો

દેવભૂમિ દ્વારકાના સીમાડે એક ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર પ્રદેશને હચમચાવી નાખ્યો છે. આજે સાંજના સમયે દ્વારકા-ખંભાળિયા હાઈવે પર એક ખાનગી બસ, સ્વિફ્ટ કાર અને ઈકો મોટરકાર વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં…