સુરત સ્પા અગ્નિકાંડ: નોકરીના પહેલા દિવસે યુવતીને સ્પામાં મોત ખેંચી લાવ્યું, મૃતકની બહેનનું હૈયાફાટ રુદન; જુઓ વીડિયો
સુરતના અપમાર્કેટ સિટી લાઇટ વિસ્તારમાં આવેલા અમૃતા સ્પા એન્ડ સેલોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં બે મહિલાઓનાં મોત નિપજ્યાં છે. બેનુ લિમ્બો અને તેની 33 વર્ષીય મિત્ર મનીષા દમાઈનાં મૃત્યુ શ્વાસ રૂંધાવાને…