ખુશખબરી: રણવીર દીપિકાની ઘરે ગુંજી કિલકારી, જુઓ બેબી બોય આવ્યો કે બેબી ગર્લ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. બોલિવૂડના આ પાવર કપલે માતા-પિતા બનવાનો આનંદ માણ્યો છે. દીપિકાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે, જેના આગમનથી તેમના…