હવે હવામાન પથારી ફેરવી દેશે? કમોસમી વરસાદ ફરી થશે? જાણો અંબાલાલની નવી આગાહી; ફફડી જશો
ભારતભરમાં હવામાનની સ્થિતિ સતત બદલાઈ રહી છે. વિવિધ પ્રદેશોમાં અલગ-અલગ હવામાન જોવા મળી રહ્યું છે – ક્યાંક વરસાદ, ક્યાંક વાવાઝોડું, તો ક્યાંક ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. ભારતીય હવામાન વિભાગે…