માતા-પિતાના છૂટાછેડા, પિતા સાથે મતભેદ, દાદીનો જ હતો સપોર્ટ, જુઓ ટાટા સરનું અંગત જીવન
રતન ટાટાની અંગત જીવન કથા: માતા-પિતાના છૂટાછેડાથી નિષ્ફળ પ્રેમ સુધી આજે રતન ટાટાએ આ દુનિયાને અલવિદા કહી દીધી છે. તેમના જવાથી જાણે એક યુગનો અંત આવ્યો છે. સામાન્ય રીતે આવી…