ગુજરાતમાં આ જગ્યાએ ગણેશ વિસર્જન દરમિયાન 4 લોકો ડૂબ્યા, પરિવારનું હૈયાફાટ રુદન, આટલાંના મોત થયા, જુઓ

રાજકોટ: રાજકોટ-ભાવનગર હાઇવે પર ત્રંબા ગામ નજીક આવેલી ત્રિવેણી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 4 લોકો નદીમાં ડૂબી ગયા હતા. સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કાર્ય…