ખુશખબર: આ વખતે ધનતેરસની રાત્રે થશે ચમત્કાર! 3 ગ્રહો એકસાથે બદલશે ભાગ્ય, જાણો તમામ રાશિઓ પર અસર
જ્યોતિષશાસ્ત્ર મુજબ, ધનતેરસની રાત્રે એક વિશેષ ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. બુધ, શુક્ર અને મંગળ ગ્રહોનો સંયોગ વૃશ્ચિક રાશિમાં થશે, જે અનેક રાશિઓ માટે નોંધપાત્ર પરિવર્તનો લાવી શકે છે….