BMW કારે સ્કૂટી પર સવાર બે યુવતીઓને કચડી નાખી, રોંગટા ઊભા કરી દે તેવો વીડિયો વાયરલ, 2 યુવતીઓનું મોત
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક દર્દનાક ઘટના બની, જ્યારે તેજ ગતિએ આવતી BMW કારે સ્કૂટી પર સવાર બે યુવતીઓને ટક્કર મારી. આ અકસ્માતમાં બંને યુવતીઓની હાલત ઘટનાસ્થળે જ ગંભીર થઈ ગઈ…