તમે ગુજરાતના આ 5 સ્થળો વિઝીટ કરી કે નહિ? એક વાર જશો તો જન્નતની ફીલિંગ આવશે, જુઓ તસવીરો
ભારતના પશ્ચિમ ભાગમાં સ્થિત ગુજરાત એક મનોહર અને ઐતિહાસિક રાજ્ય છે. અરબી સમુદ્રના કિનારે આવેલું હોવાથી તેને લાંબો દરિયાકિનારો મળ્યો છે, અને એવા અનેક આકર્ષક સ્થળો ધરાવે છે જ્યાં ચોમાસામાં…