ગાંધીનગરના દહેગામમાં 8 યુવકો ગણેશવિસર્જન સમયે ડૂબતાં, આવું છું કહીને ગયા હતા અને…જુઓ હૈયાફાટ રુદનની તસવીરો
ગુજરાતના ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. વાસણા સોગઠી ગામ નજીક આવેલી મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન 8 યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. આ કરુણ ઘટનાએ…