દિવાળીમાં ધ્રુજનવારુ મોત મળ્યું ! છોટા હાથી-કારની ટક્કર, બંનેનું પડીકું, 4ના મોત, જુઓ તસવીરો

દીપાવલીના મંગલ પર્વ દરમિયાન પાટણ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ચાણસ્મા તાલુકાના રામગઢ ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં એક પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યા છે….