BREAKING: માત્ર ફેમસ 26 વર્ષીય અભિનેત્રીએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ, દુલ્હા વગર લગ્ન કર્યા હતા, જુઓ તસવીરો
તુર્કીની પ્રખ્યાત સોશિયલ મીડિયા વ્યક્તિત્વ અને ટિકટોક સ્ટાર કુબરા આયકુટનું અચાનક અવસાન થયું છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે અને તેમના ચાહકો શોકમાં ડૂબી ગયા છે….