રતન ટાટાજીને પ્રેમ થયો હતો પણ ભારત-ચીન યુદ્ધના કારણે અધૂરી રહી ગઈ લવ સ્ટોરી, વાંચો આખી કહાની
રતન ટાટા ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને સન્માનિત ઉદ્યોગપતિઓમાંના એક છે. તેઓ માત્ર એક સફળ વ્યવસાયી નથી, પરંતુ એક સમાજસેવી, નવપ્રવર્તક અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ પણ છે. તેમણે ટાટા સમૂહને વૈશ્વિક સ્તરે…