તારક મહેતાની સોનુ મંગેતર સાથે થઈ રોમેન્ટિક, ખુબ જ ક્યૂટ તસવીરો આવી સામે, જુઓ PHOTOS
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નાની સોનુ ભિડેનું પાત્ર ભજવનાર ઝીલ મહેતા હવે લગ્નના આરે છે. પરંતુ તાજેતરમાં સામે આવેલા એક વીડિયોએ તેના ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વીડિયોમાં…