ગુજરાતીઓ 7 દિવસ માટે તૈયાર થઇ જજો! આ જિલ્લાઓમાં વરસાદ ત્રાટકશે, જાણો આખી આગાહી
ગુજરાત રાજ્યના હવામાન વિભાગે આગામી સપ્તાહ માટે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે. વિભાગના નિયામક એ. કે. દાસે જણાવ્યું છે કે આવનારા સાત દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની…