સુપરહિટ ફિલ્મ ‘સ્ત્રી 2’ માં કામ કરી ચૂકેલા આ સેલિબ્રિટીને પોલીસ પકડી ગઈ, 21 વર્ષની સ્ત્રી સાથે દુષ્કર્મ…જાણો સમગ્ર વિગત
કોરિયોગ્રાફર જાની માસ્ટરની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર પૂર્વ સહકર્મીએ જાતીય સતામણીના આરોપો મૂક્યા છે. પોલીસે ગુરુવારે જણાવ્યું કે જાણીતા ડાન્સ કોરિયોગ્રાફર જાની માસ્ટરની ધરપકડ કરવામાં આવી છે. તેમની…