જીવંતિકા વ્રત દરમિયાન તળાવમાં ડૂબી જવાથી 8 બાળકોના મોત, જેણે જોયું એને સીધી ચીસો પડી, જુઓ

છત્રપતિ સંભાજી નગરમાં જિતિયા વ્રતના પવિત્ર દિવસે એક દુઃખદ ઘટના બની છે, જેણે સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી દીધી છે. બે અલગ-અલગ સ્થળોએ થયેલી આ કરુણ ઘટનામાં કુલ આઠ નિર્દોષ…