તૈયાર થઇ જાઓ: સપ્ટેમ્બરની આ તારીખોએ ફરી આવશે ધોધમાર વરસાદ, જાણો સમગ્ર વિગત
હવામાન વિભાગના નિષ્ણાત વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આવનારા 25, 26 અને 27 સપ્ટેમ્બરે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે….