NRI મુરતિયા સાથે દીકરી પરણાવતાં પહેલા 1 લાખ વાર વિચાર કરજો, દરેક માતા-પિતાએ આ વાંચવા જેવો કિસ્સો

મહેસાણાની એક દીકરીની જિંદગી આજે દોજખ બની ગઈ છે. એનઆરઆઈ મુરતિયા સાથે લગ્ન કરવાનું સ્વપ્ન હવે દુઃસ્વપ્ન બની ગયું છે. ઓસ્ટ્રેલિયામાં વસતા પતિ દ્વારા અસહ્ય યાતનાઓ સહન કરી રહેલી આ…