દિવાળી પર શનિ દેવની કૃપાથી થશે શક્તિશાળી શશ રાજયોગ, 5 રાશિ વાળાને ખુબ માલામાલ થશે, રાજાશાહી ભોગવશે
હિન્દુ સંસ્કૃતિમાં દિવાળી એક અત્યંત મહત્વપૂર્ણ અને આનંદદાયક તહેવાર છે. આ મંગલ અવસર માત્ર એક ઉત્સવ નથી, પરંતુ હિન્દુ કેલેન્ડર અનુસાર નવા વર્ષનો પ્રારંભ પણ સૂચવે છે. દિવાળીની રાત્રે ધન…