આજે વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થી પર આ 3 વસ્તુઓનું દાન કરો, ગણપતિ બાપા તમારા જીવનમાં ચમત્કાર કરશે
હિંદુ પંચાંગ મુજબ, અશ્વિન માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. આ પવિત્ર દિવસે ભગવાન ગણેશની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ તિથિનું મહત્વ માત્ર…