તહેવારો પહેલાં ખાદ્ય તેલના ભાવમાં અચાનક વધારો: ગૃહિણીઓના બજેટ ફફડી જશે- જાણો નવો ભાવ
નવરાત્રિ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં આયાત જકાતમાં વધારાને કારણે કપાસિયા અને પામોલિન તેલના ભાવમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. આ બંને પ્રકારના તેલમાં પ્રતિ ડબ્બા…