ખુશખબરી: નવરાત્રીમાં સાતમા આસમાને હશે આ રાશિઓની કિસ્મત, ગુરુ વક્રી થશે એટલે છપ્પરફાડ કામની કરાવશે, ધંધો અને નોકરી જામશે

જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દેવગુરુ તરીકે ઓળખાતા આ ગ્રહની ચાલ અને સ્થિતિ અનુસાર માનવજીવન પર વ્યાપક અસર પડે છે. વર્તમાન સમયમાં, ગુરુ વૃષભ રાશિમાં બિરાજમાન છે…