ગાંધીનગરમાં ગરબામાં રમવા ગયેલી ધોરણ-9ની બે સગીરાઓ અચાનક ગાયબ થઇ ગઈ, પપ્પા હેરાન પરેશાન, જાણો પછી શું થયું
નવરાત્રિના તહેવાર દરમિયાન ગાંધીનગરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ગાંધીનગર શહેરના સરગાસણ વિસ્તારમાં આવેલા એક પાર્ટી પ્લોટમાં યોજાયેલા ટ્યુશન ક્લાસના ગરબા કાર્યક્રમમાં ગયેલી બે કિશોરીઓ અચાનક ગાયબ થઈ ગઈ. આ…