મહિલાએ પોતાનો પરિવાર ઉજાડ્યો, પુત્રની ગળુ દબાવ્યું, પુત્રીને ઝેર આપ્યું, પોતે ફાંસો ખાધો, પણ આ કારણે બન્યો છે સસ્પેન્સ
મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના ગઢાકોટા થાણા વિસ્તારમાં એક હૃદય હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ પોતાના જ બે બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા અને પછી પોતે ફાંસો…