હવે 3 દિવસમાં વરસાદ વધુ ઘાતક થશે, હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીની મોટી આગાહી, જાણો વધુ

ગુજરાત રાજ્યમાં વરસાદની સ્થિતિ વિશે નવીનતમ માહિતી સામે આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વર્તમાન વરસાદી રાઉન્ડ દરમિયાન બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવેલી વરસાદી સિસ્ટમો મજબૂત થઈને સાયક્લોનિક સર્ક્યુલેશનનું…