કેનેડાના વોલમાર્ટના ઓવનમાં જીવતી શેકાઈ ગઈ ભારતની 19 વર્ષની દીકરી, દર્દનાક મોત મામલે મોટો ખુલાસો

કેનેડાના હેલિફેક્સમાં વોલમાર્ટ ખાતે ભારતીય યુવતી ગુરસિમરન કૌરના મોતનો મામલો ઉલજતો જઇ રહ્યો છે. સ્થાનિક પોલીસ 19 વર્ષીય ગુરસિમરનના મૃત્યુની તમામ એંગલથી તપાસ કરી રહી છે પરંતુ 19 વર્ષની છોકરી…