10 નવેમ્બર પછી કેતુ બદલશે ચાલ, આ 3 રાશિઓ પર આવશે મોટું મહાસંકટ, આર્થિક તંગી આવશે
જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને એક રહસ્યમય અને માયાવી છાયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. નવગ્રહોમાં સૌથી જટિલ ગણાતા કેતુની ચાલમાં આવનારું પરિવર્તન કેટલીક રાશિઓ માટે વિશેષ ચિંતાનું કારણ બની શકે છે….