BREAKING NEWS: દિગ્ગજ સિંગર હિમેશ રેશમિયા પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, પપ્પાનું 87 વર્ષની વયે નિધન, જુઓ તસવીરો
મનોરંજન ઉદ્યોગમાંથી એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. હિમેશ રેશમિયાના પિતા અને પ્રખ્યાત સંગીત નિર્દેશક વિપિન રેશમિયાનું નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ મુંબઈની…