HDFCના કર્મચારી પછી વધુ એક ફેમસ કંપનીની ઓફિસમાં બાથરૂમમાં કર્મચારીને આવ્યો હાર્ટ એટેક, જાણો સમગ્ર મામલો
મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં એક દુઃખદ ઘટના બની છે, જેમાં HCL ટેક્નોલોજીસના 40 વર્ષીય કર્મચારીનું કંપનીના વોશરૂમમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. આ ઘટનાએ કોર્પોરેટ જગતમાં કર્મચારીઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય અંગે…