છી, છી, છી, ઘોર કળયુગ આવ્યો રે….બે પૈસાદાર વેપારીના એક બીજાની બૈરી સાથે અનૈતિક સંબંધ બાંધ્યા પછી જે હાલત થઇ…
કર્ણાટકના કારવાર શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની, જેમાં એક બિઝનેસમેનની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. 22 સપ્ટેમ્બર, 2024ના રોજ સવારે લગભગ 6 વાગ્યે પોલીસને આ ઘટનાની જાણ થઈ. વિનાયક નાઈક નામના…