સૌથી ભયાનક અકસ્માત: ટ્રકે ટક્કર મારતાં રિક્ષાનો પેચો વળી ગયો, 7ના મોત – જુઓ તસવીરો
મધ્યપ્રદેશમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે, જેમાં એક ટ્રક અને રિક્ષા વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં સાતથી વધુ લોકોના જીવ ગુમાવ્યા છે અને ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ…