કોચિંગ ક્લાસમાં છોકરીઓએ ‘આજ કી રાત’ ના સોન્ગ પર એવો ડાન્સ કર્યો કે, લોકો બોલ્યા ‘મા-બાપ શું વિચારીને મોકલતા હશે!’

વર્તમાન સમયમાં અભિનેત્રી તમન્ના ભાટિયાનું એક ગીત ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે. ‘સ્ત્રી-2’ ફિલ્મનું ‘આજ કી રાત’ નામનું આ ગીત તેના સંગીત અને તમન્નાની આકર્ષક શૈલીને કારણે ચર્ચામાં છે….