દુઃખદ: આ કારણે HDFC બેન્કમાં મહિલાકર્મી ખુરશી પરથી ઢળી પડતાં મોત, જેણે જોયું એની રાડ પડી ગઈ, જાણો સમગ્ર મામલો

આધુનિક સમયમાં કોર્પોરેટ જગતમાં કામનું દબાણ દિવસે-દિવસે વધતું જાય છે. આ વધતા જતા દબાણની અસર કર્મચારીઓના સ્વાસ્થ્ય પર પડી રહી છે અને કેટલાક કિસ્સાઓમાં તો જીવલેણ સાબિત થઈ રહી છે….