BREAKING: દિવાળી પહેલાં નવી મુંબઈમાં બ્લાસ્ટ, 2ના મોત, બે ઘાયલ
દિવાળીની પૂર્વ સંધ્યાએ નવી મુંબઈના ઉલ્વે વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની, જ્યાં ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરાયેલા પેટ્રોલના સ્ટોર રૂમમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં બે લોકોના મૃત્યુ થયા અને બે અન્ય ગંભીર…