અમદાવાદ કુબેરનગરના 7 યુવકોના મૃત્યુ મામલે 1 બચી ગયેલા યુવાને જણાવી કાળમુખા અકસ્માતની કહાની, જાણો સમગ્ર વિગત

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાંથી આઠ યુવાન મિત્રોએ ઉદયપુર ફરવા જવાનું નક્કી કર્યું હતું. આ મિત્ર મંડળીમાં રાહુલ શીરવાણી, ગોવિંદ, રોહિત, સાગર, રોહિત મનચંદાણી, ચિરાગ ધનવાણી, ભરત કેશવાણી અને હની તોતવાણી સામેલ…