ગુજરાતીઓ વરસાદમાં પલાળવા તૈયાર થઇ જાવ! વાતાવરણમાં આવશે પલટો, અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા વરસાદી ઝાપટાં નોંધાઈ રહ્યા છે. ભાદરવાના તડકાને કારણે તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. જોકે, ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં…