હિજાબના વિરોધમાં એક વિદ્યાર્થિનીએ યુનિવર્સિટીમાં ઉતાર્યાં કપડાં: વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ, જુઓ વીડિયો

ઈરાનમાં મહિલા અધિકારોની લડત નવા વળાંક પર પહોંચી છે. દેશની કડક ધાર્મિક નીતિઓ સામે મહિલાઓનો અવાજ વધુ મજબૂત બની રહ્યો છે. તાજેતરમાં એક ચોંકાવનારી ઘટનામાં, એક યુવતીએ ઈસ્લામિક આઝાદ યુનિવર્સિટીમાં…