પારસીઓની અંતિમક્રિયા ન તો જમીનમાં, ન આગમાં કે ન તો પાણીમાં થાય, જાણો તેઓ મૃતદેહો સાથે શું કરે છે
ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ રતન ટાટાના અંતિમ સંસ્કાર પરંપરાગત પારસી રીત-રિવાજથી અલગ રીતે કરવામાં આવ્યા હતા. મુંબઈના વરલી વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ નિર્ણય…