મહાત્મા ગાંધીની પરપૌત્રી કોણ છે, જેમને દક્ષિણ આફ્રિકામાં 7 વર્ષની જેલની સજા થઈ હતી
મહાત્મા ગાંધીની પરપૌત્રી આશિષ લતા રામગોબિનને દક્ષિણ આફ્રિકામાં 7 વર્ષની જેલની સજા થઈ હતી. ડરબનની એક અદાલતે 60 લાખ રેન્ડ (લગભગ 3.22 કરોડ રૂપિયા)ની છેતરપિંડીના કેસમાં તેમને સજા સંભળાવી હતી….