ગુજરાતીઓનો આ ફેવરિટ શેર આજે 19 % તૂટી ગયો, બહુ જ ખરાબ હાલત થઇ ઇન્વેસ્ટરોની, ધોવાઈ ગયા બિચારા

ભારતીય શેરબજારમાં ઓક્ટોબર મહિનો રોકાણ કરનારાઓ માટે સમસ્યાઓ લઈને આવ્યો છે. આ મહિના દરમિયાન શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. આ મહિને વિદેશી ઇન્વેસ્ટરોએ 97 હાજર કરોડ રૂપિયા આપણા માર્કેટમાંથી કાઢી…