ચોંકાવનારી ઘટના: ટેનિસ ખેલાડીએ માતાની નિર્દય હત્યા કરી; જાણો આખો મામલો

આસામના ગુવાહાટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક પ્રખ્યાત મહિલા ટેનિસ ખેલાડીએ પોતાની માતાની નિર્દયતાથી હત્યા કરી નાખી. આ ચોંકાવનારી ઘટનામાં ખેલાડીએ પોતાની જીતેલી ટ્રોફી અને મેડલ્સનો ઉપયોગ…