સૂર્ય ગોચર: આ રાશિઓના ‘અચ્છે દિન’ આવી પહોંચ્યા, સૂર્ય મિત્ર મંગળના ઘરમાં કરશે પ્રવેશ; મળશે અઢળક ધન-સંપત્તિ
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો સમ્રાટ માનવામાં આવે છે. તેથી જ સૂર્યની ગતિમાં પરિવર્તન આવતાં માનવ જીવન પર વિશેષ પ્રભાว પડે છે. નોંધનીય છે કે સૂર્ય હવે મંગળની રાશિ વૃશ્ચિકમાં ગોચર કરવા…