દીવાળી પછી શનિદેવ બનશે ખુબ જ શક્તિશાળી, આ 3 રાશિવાળા અત્યારથી જ ચેતી જજો નહીં તો ધનોતપનોત નીકળી જશે

જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં શનિ વક્રી અવસ્થામાં છે, પરંતુ આગામી સમયમાં તેઓ પોતાની સ્વરાશિ કુંભમાં માર્ગી થશે. દિવાળીના તહેવારો પછી, 15 નવેમ્બરે શનિ માર્ગી થવાની…