3 ઓક્ટોમ્બર આજનું રાશિફળ: આજે ગુરુવારે આ રાશિના જાતકોને નસીબ ચમકશે, પુરા થશે દરેક અધૂરા કામ, માતાજી થયા પ્રસન્ન

મેષ (Aries): આજે તમારા માટે ઉત્સાહજનક દિવસ છે. કાર્યક્ષેત્રમાં નવી તકો મળશે, જેનો લાભ લેવાનું ચૂકશો નહીં. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી હિતાવહ રહેշે. પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય સારું…