iPhone-16 ક્રેઝ જુઓ: નોટબંધી પણ શરમાઈ જાય એવી લાંબી લાંબી લાઈનો, 21 કલાક લાઈનમાં ઉભા છે લોકો, જુઓ વીડિયો

20 સપ્ટેમ્બરથી આઇફોન 16 સિરીઝના સ્માર્ટફોન્સ ભારતીય બજારમાં ઉપલબ્ધ થયા છે. દિલ્હી અને મુંબઈમાં આવેલા એપલના બંને અધિકૃત સ્ટોર્સ સવારે 8 વાગ્યે ખુલ્યા, જે સામાન્ય રીતે 11 વાગ્યે ખુલતા હોય…