35 લાખનું દેવું કરીને કેનેડા 2 વર્ષ પહેલા ગયેલી ભારતીય યુવતીનું મોત, ફોનમાં પરિવાર સામે જ અચાનક ઢળી પડી, જુઓ તસવીરો
કેનેડામાં એક ભારતીય વિદ્યાર્થિનીના અકાળ અવસાનની ખબર સમગ્ર ભારતીય સમુદાયને હચમચાવી ગઈ છે. 22 વર્ષીય નવદીપ કૌર, જે પંજાબના નાભા વિસ્તારના પાલિયા ગામની વતની હતી, તેનું કેનેડાની એક હોસ્પિટલમાં મગજના…