અમેરિકામાં ગુજરાતીઓ સાવધાન: અમેરિકામાં આ ફેમસ જગ્યાએ અચાનક થયો ગોળીબાર, 4 ના મોત, જુઓ તસવીરો
અમેરિકા ફરી એકવાર ગન ક્રાઇમથી હચમચી ઉઠ્યું છે અને આ વખતે ચાર લોકોના મોત થયા છે. અમેરિકાના અલાબામા રાજ્યના બર્મિંગહામ શહેરમાં સામૂહિક ગોળીબારની ઘટના બની છે, જેમાં ચાર લોકોના મૃત્યુ…